EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023: મેડિકલ ઓફિસર તથા લેબર કાઉન્સિલરની જગ્યા માટે પરીક્ષા વગર ઈન્ટરવ્યુ દ્વારા ભરતી

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023/ધન્વન્તરી આરોગ્ય રથ ભરતી 2023: પરીક્ષા વગર ઈન્ટરવ્યુ દ્વારા ભરતી

EMRI ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા મેડિકલ ઓફિસર તથા લેબર કાઉન્સિલરની જગ્યા માટે પરીક્ષા વગર ઈન્ટરવ્યુ દ્વારા ભરતી કરવામાં આવી રહી છે. ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. 108 માં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

આ માટેની નોટિફિકેશન 17 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ માટેની ઓફિશિયલ વેબસાઇટ https://www.emri.in/ની મુલાકાત લઇ શકો છો. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.

પોસ્ટ ટાઈટલEMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023
પોસ્ટ નામમેડિકલ ઓફિસર અને લેબર કાઉન્સિલર
ઓફિશિયલ વેબસાઇટhttps://www.emri.in
નોકરીનું સ્થળઅમદાવાદ, સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડ,
રાજકોટ, ભાવનગર, જુનાગઢ, કચ્છ, પાટણ, સાબરકાંઠા
સંસ્થાEMRI GREEN HEALTH SERVICE
પ્રકારઈન્ટરવ્યુ

પીપીપી મોડલ હેઠળ, આરોગ્ય સંજીવની અને ધન્વન્તરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે, ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા કોરોના મહામારીમાં સુયોજન અને સફળતાપૂર્વક સેવાઓ આપવામાં આવી રહી છે. જેની નોધ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ થયેલ છે.

- Advertisement -

EMRI ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા મેડિકલ ઓફિસર તથા લેબર કાઉન્સિલરની પોસ્ટ લાયકાત

પોસ્ટ નામલાયકાત
મેડિકલ ઓફિસર– BHMS / BAMAS
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
લેબર કાઉન્સિલર– MSW
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

EMRI ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા મેડિકલ ઓફિસર તથા લેબર કાઉન્સિલરની જગ્યા માટે ઇન્ટરવ્યૂની તારીખ

આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 18 મે 2023 સવારે 10 થી 2 વાગ્યા સુધી છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે તમારા નજીકના સ્થળે હાજર રહેવું.

તારીખ : 18 મે 2023

સમય : 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી

EMRI ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા મેડિકલ ઓફિસર તથા લેબર કાઉન્સિલરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ સ્થળ

અમદાવાદઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ – 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
સુરત108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત
વડોદરા108 ડીસ્ટ્રીકટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઈમરજન્સી વોર્ડની સામે, વડોદરા
પંચમહાલ108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ
વલસાડ108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર – 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ
રાજકોટ108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ
ભાવનગર108 એમ્બ્યુલન્સ ઓફિસ,સર ટી હોસ્પિટલ, ભાવનગર
જુનાગઢ108 ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જુનાગઢ
કચ્છ108 ઓફિસ, રામબાગ ગવર્ન્મેન્ટ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ
પાટણ108 ઓફિસ, એક્સિસ અને એસ.બી.આઈ. એ.ટી.એમ રૂમ પાસે, ગેટ નંબર 3, GMERS મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર, બાલીસણા રોડ, પાટણ
સાબરકાંઠા108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા

નોકરીનું સ્થળ

નોકરીનું સ્થળ અમદાવાદ, સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, પાટણ, સાબરકાંઠા તથા ગુજરાતના અન્ય શહેરો રહેશે.

About the admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More From: ગુજરાત સરકારી નોકરી