Ahmedabad AMC Today 274 New Corona Positive cases Address and Details on May 3

3 મે : અમદાવાદ શહેર માં નવા 274 કેસ અને 23 મોત સાથે કુલ 3817 પોઝિટિવ કેસ, 208 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.

પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ મહામંત્રી માધુભાઈ ઠાકોર અને તેમના પત્નીનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ગુજરાત માં Covid-19 વાયરસ ના 24 કલાક માં 374 કેસ નોંધાયા છે અને 28 લોકોના મૃત્યુ થયા છે.

- Advertisement -

અમદાવાદમાં 274, વડોદરામાં 25, સુરતમાં 25, મહેસાણામાં 21, મહીસાગરમાં 10, બનાસકાંઠામાં 7 ગાંધીનગરમાં 3, બોટાદમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3, પાટણ, દાહોદ, અરવલ્લીમાં 1-1 કેસ 

અમદાવાદમાં 23, સુરતમાં 2, વડોદરા, ગાંધીનગર અને આણંદમાં 1-1દર્દી ના મોત થયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનો આંક 5428 થયો છે. જ્યારે કુલ મોત 290 થયા છે. 31 વેન્ટીલેટર પર, 4065ની હાલત સ્થિર, 1042 સાજા થયા.

અમદાવાદ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ: Address of Latest Detected 274 Coronavirus cases in Ahmedabad AMC area Data

Covid19 cases in Ahmedabad district area outside the limits of Amdavad Municipal Corporation (AMC).

On 3rd May status of Covid19 cases in Ahmedabad district area outside the limits of Amdavad Municipal Corporation (AMC). The area covers city’s suburbs Bopal-Ghuma and other areas outside the Sardar Patel ring road.

About the Narayanan Srinathan

Narayanan Srinathan is an author and digital marketing expert for the entire 'Live Planet News' and covers the latest business, technology, health, and entertainment news for www.liveplanetnews.com

More From: LIVE Corona COVID-19 Update