List of Latest Detected 234 Covid19 cases in AMC area of Ahmedabad on April 29

29 એપ્રિલ: અમદાવાદ શહેર માં નવા 234 કેસ અને 09 મોત સાથે કુલ 2777 પોઝિટિવ કેસ, 137 દર્દીના મોત.

શહેરમાં 1 મેથી માસ્ક ન પહેરનારા દુકાનદારોને રૂ. 5000, સુપરમાર્કેટ્સને રૂ.50 હજાર-ફેરિયાઓને રૂ.2000નો દંડઃ AMC કમિશનર

રાજ્યમાં આજની સ્થિતિ મુજબ 4082 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાંનાં 34 દર્દીઓ હાલમાં વેન્ટીલેટર પર છે જ્યારે 3324 દર્દીઓ સ્ટેબલ છે. આજદિન સુધીમાં 527 દર્દીઓ સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે જ્યારે 197 દર્દીઓનાં મોત થયા છે.

- Advertisement -

અમદાવાદ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ: Latest Detected Coronavirus cases in Ahmedabad AMC area Data

About the Narayanan Srinathan

Narayanan Srinathan is an author and digital marketing expert for the entire 'Live Planet News' and covers the latest business, technology, health, and entertainment news for www.liveplanetnews.com

More From: LIVE Corona COVID-19 Update