On April 28, 2020: Ahmedabad’s new 197 cases detected on last day April 27 at 5 PM.
અમદાવાદ શહેરમાં 27 એપ્રિલ સોમવરે સંજે 5 વાગ્યે સુધા માં 197 નવા કેસ સામે આવ્યા અને 5 ના મોત થયા.
અમદાવાદ માં 2045 એક્ટિવ કેસ છે, જેમાંથી 28 વેન્ટીલેટર પર અને 2017 સ્ટેબલ છે. કુલ 2364 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 107 એ પહોંચી ગયો છે. જ્યારે 212 દર્દી સાજા થયા છે.
As on date: 27/04/2020 at 05:00 PM. Ahmedabad reported 197 new cases of Coronavirus as on April 27 at 5 PM. The total number of coronavirus Positive Cases in Ahmedabad is 2364, Active Cases are 2045, Cases Tested is 23702, Patients Recovered 212 and People Under Quarantine 11571
અમદાવાદ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ: Latest Detected Coronavirus cases in Ahmedabad AMC area Data