On April 27, 2020: Ahmedabad’s new 178 cases detected last in 24 hours.
અમદાવાદ શહેરમાં રવિવારે 26 એપ્રિલ ની સાંજ સુધીમાં 178 નવા કેસ સામે આવ્યા અને 19ના મોત થયા.
અમદાવાદ માં 1854 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 વેન્ટીલેટર પર અને 1811 સ્ટેબલ છે. કુલ 2181 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 105 એ પહોંચી ગયો છે. જ્યારે 25 દર્દી સાજા થયા છે.
As on date: 27/04/2020 at 11:04:58 Ahmedabad reported 178 new cases of Coronavirus in last in 24 hours as on April 27. The total number of coronavirus Positive Cases in Ahmedabad is 2167, Active Cases are 1854, Cases Tested is 20413, Patients Recovered 211 and People Under Quarantine 10631
અમદાવાદ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ: Latest Detected Coronavirus cases in Ahmedabad AMC area Data