Gujarat Coronavirus Cases Live Update and Latest News

Gujarat Coronavirus Cases Today Update – Last Updated on 30/04/2020

ગુજરાત મા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 214 અને 86 દર્દી સાજા થતા કુલ 613 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4395 દર્દી નોંધાયા છે.

આજે અમદાવાદ માં 249, વડોદરા માં 19, સુરત માં 13,ગાંધીનગર-10, પંચમહાલ-10, ભાવનગર માં 4, મહેસાણા માં 3, આણંદ માં 3, અરવલ્લી-1 અને દાહોદ-1 કેસનો નોંધાયા છે. 

- Advertisement -

Gujarat Coronavirus Cases Today Update – Last Updated on 29/04/2020

ગુજરાત રાજ્ય મા છેલ્લા 24 કલાકમાં 308 પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 24 કલાકમાં 234 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 લોકોનાં મોત થયા છે. આ 16 પૈકીના 4 સીધા કોવિડના ચેપના કારણે જ્યારે અન્ય 12 દર્દીને ઉપરોક્ત બીમારી સિવાયની કોઈ સમસ્યા હતી અને કોરોના થતા મોતને ભેટ્યા છે.

અમદાવાદમાં 234, સુરતમાં 31, વડોદરામાં 15, આણંદમાં 11, પંચમહાલમાં 4, રાજકોટમાં 3,નવસારીમાં 3 ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2 કેસ નોંધાયા અને મહેસાણા, બોટાદ અને મહીસાગરમાં 1-1 કેસ નોંધાયો 

Gujarat Coronavirus Cases Today Update – Last Updated on 26/04/2020

અમદાવાદ, #રાજકોટ, #વડોદરા અને #સુરતમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે. જીવન જરૂરી ચીજ-વસ્તુઓની દુકાન જ ખુલ્લી રહેશે. મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે.

Gujarat Coronavirus Cases Today Update – Last Updated on 23/04/2020 9:12:19 PM

On Thursday 23/04/2020 Gujarat records nine deaths, 217 new cases and tally 2624 Covid19 cases in 24 hours

The new cases were recorded from Ahmedabad (151), Surat (41), Vadodara (7), Bharuch (5), Anand (3), Botad, Kheda (2 each) and Aravalli, Bhavnagar, Gandhinagar, Panchmahal, Valsad and Dangs (1 each).

2,254 active patients in the state now, 258 have been discharged while 112 have died, Till now, laboratories in Gujarat have tested 42,384 samples said Principal Secretary, Health, Jayanti Ravi.

Out of the 2624 cases reported across Gujarat so far, 1,652 have been detected in Ahmedabad district alone, followed by Surat (456), Vadodara (218), Rajkot(41) and 33 each in Bhavnagar and Anand among others.

Confirmed Positive Cases: 2624

Cases Tested for COVID19: 33316

Patients Recovered: 258

People Under Quarantine: 34409

Total Deaths: 112

Districtwise COVID-19 Statistics

DistrictConfirmed Positive CasesCases Tested for COVID19Patients RecoveredPeople Under QuarantineTotal Deaths
Ahmedabad151  1652  1261127  113 85837  69
Amreli  0  371  0 3424  0
Anand3  33  3105  9 1580  2
Aravalli1  18  244  0 1034  1
Banaskantha  16  252  1 4923  0
Bharuch5  29  514  3 463  2
Bhavnagar1  33  1471  18 274  5
Botad2  11  194  0 242  1
Chhota Udaipur  11  931  3 16  0
Dahod  4  178  0 166  0
Dang1  1  51  0 264  0
Devbhoomi Dwarka  0  154  0 571  0
Gandhinagar1  18  403  11 245  2
Gir Somnath  3  72  2 80  0
Jamnagar  1  599  0 918  1
Junagadh  0  294  0 1312  0
Kutch  6  353  1 1524  1
Kheda2  5  2491  1 121  0
Mahisagar  9  120  0 1587  0
Mehsana  7  128  2 117  0
Morbi  1  93  0 147  0
Narmada  12  523  0 851  0
Navsari  1  398  0 2  0
Panchmahal1  12  93  0 491  2
Patan  15  212  11 85  1
Porbandar  3  211  3 53  0
Rajkot  41  1326  12 507  0
Sabarkantha  3  229  2 497  0
Surat41  456  9117  13 35291  13
Surendranagar  0  154  0 0  0
Tapi  1  167  0 57  0
Vadodara10  218  181045  53 5971  11
Valsad1  4  322  0 149  1
Total 2624 33316 258 34409 112

All Above Data is Reference from Health & Family Welfare Department Government of Gujarat COVID-19 Dashboard – Gujarat

About the Narayanan Srinathan

Narayanan Srinathan is an author and digital marketing expert for the entire 'Live Planet News' and covers the latest business, technology, health, and entertainment news for www.liveplanetnews.com

More From: LIVE Corona COVID-19 Update