અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષના પૂર્વ નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. તેમણે રવિવારે રાત્રે અંતિમ શ્વાસ ભર્યા હતા. 68 વર્ષીય શેખ એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. વાયરસના સંક્રમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી તેમની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ હતી.
કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું કોરોનાથી નિધન, રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું. શક્તિસંહ ગોહિલ, પરેશ ધાનાણી, મનીષ દોશી સહિતના નેતાઓએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
Badruddin Sheikh, AMC (Amdavad Municipal Corporation) municipal councilor, senior Gujarat Congress leader, former State party spokesperson and former Leader of opposition in AMC passed away due to Coronavirus infection on 26th April, 2020.
કોરોનામુક્ત થયેલા MLA ઈમરાન ખેડાવાલાને SVPમાંથી રજા આપી, પ્લાઝમા પણ ડોનેટ કરશે. Congress MLA Imran Khedawala discharged after treatment of Covid19 infection at AMC run SVP hospital.