Ahmedabad Today 259 New Corona Positive cases Address and Details on May 4

3 મે : અમદાવાદ માં નવા 259 કેસ અને 26 મોત સાથે કુલ 4076 પોઝિટિવ કેસ, 234 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.

ગુજરાત માં Covid-19 વાયરસ ના 24 કલાક માં 376 કેસ નોંધાયા છે અને 29 લોકોના મૃત્યુ થયા છે.અમદાવાદમાં 259,વડોદરામાં 35,ભાવનગરમાં 21,સુરતમાં 20, ગાંધીનગરમાં 7, પંચમહાલમાં 7, દાહોદમાં 6, મહીસાગરમાં 3, બનાસકાંઠામાં 3, બોટાદમાં 3, જામનગરમાં 3, રાજકોટમાં 3,  ખેડામાં 3, સાબરકાંઠામાં 2  અને આણંદમાં 1 કેસ 

- Advertisement -

ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનો આંક 5804 થયો છે. જ્યારે કુલ મોત 319 થયા છે.

અમદાવાદ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ: Address of Latest Detected 251 Coronavirus cases in Ahmedabad AMC area Data

 

About the Narayanan Srinathan

Narayanan Srinathan is an author and digital marketing expert for the entire 'Live Planet News' and covers the latest business, technology, health, and entertainment news for www.liveplanetnews.com

More From: LIVE Corona COVID-19 Update