Address of Latest Detected 280 Covid 19 cases in AMC area of Ahmedabad on May 9

9 મે : અમદાવાદ શહેરમાં 24 કલાકમાં કોરોનાના નવા 280 કેસ નોંધાયા સાથે ગુજરાતમાં નવા 394 કેસ, રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 7796 પર પહોંચ્યો. અમદાવાદમાં અત્યાર સુધી 5540 કેસો નોંધાયા.

અમદાવાદ શહેરમાં કોવિડ-19ના દર્દીઓના આઈસોલેશન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની 12 ખાનગી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલને હસ્તગત કરી છે. આ હોસ્પિટલોનો કોરોના પોઝિટિવ દર્દીઓના આઈસોલેશન માટે ‘ડેઝિગ્નેટેડ બિલ્ડીંગ કન્ટેઈન્મેન્ટ યુનિટ’ તરીકે ઉપયોગ કરાશે.

હસ્તગત કરાયેલી અમદાવાદની 12 હોસ્પિટલની યાદી
1.    શ્રેય હોસ્પિટલ, નવરંગપુરા
2.    નિધિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, નવરંગપુરા
3.    ગ્લોબલ હોસ્પિટલ, સિંધુભવન રોડ
4.    એમ્સ હોસ્પિટલ, પાલડી
5.    સોલાર હોસ્પિટલ, નારણપુરા
6.    રૂદ્રાક્ષ હોસ્પિટલ, નરોડા
7.    કર્ણાવતી સુપર સ્પે. હોસ્પિટલ, સૈજપુર ટાવર
8.    સરસ્વતી હોસ્પિટલ,બોપલ
9.    રતન હોસ્પિટલ, ઈસનપુર
10.    સ્પંદન હોસ્પિટલ, વસ્ત્રાલ
11.    સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલ, ગુજરાત કોલેજ પાસે
12.    બોપલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર, બોપલ

- Advertisement -

અમદાવાદ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ: Latest Detected Coronavirus cases in Ahmedabad AMC area Data

About the Narayanan Srinathan

Narayanan Srinathan is an author and digital marketing expert for the entire 'Live Planet News' and covers the latest business, technology, health, and entertainment news for www.liveplanetnews.com

More From: LIVE Corona COVID-19 Update